ભુજમાં શખ્સે પોતાના કબ્જાની હાથલારી જાહેર માર્ગ પર અડચણ રૂપ તથા અકસ્માત સર્જાય તે રીતે રાખતા ફરિયાદ નોંધવાઇ

તા. 14/12/2018 નો બનાવ

ભુજમાં આવેલ વાણીયાવાડ નાકા સામે વિસ્તારમાં રાજુ નારણભાઇ પટણી ઉ.વ.45 રહે હનુમાનજી મંદિર પાસે રામનગરી એ પોતાના કબ્જાની  ફુટની હાથલારી જાહેર માર્ગ પર અડચણ રૂપ થાય તેમજ અકસ્માત સર્જાય તે રીતે ઉભી રાખેલ જે આવતા જતાં રાહદારીઓ તથા વાહનો માટે અડચણ  રૂપ હોઈ જેની ફરિયાદ ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *