સાંતલપુર તાલુકાના ધોકાવાડા ખાતે વીજળી ખેતરમાં પડતા પાકને નુકસાન

7f49a4c8-346f-4dd1-8278-e7c126fbe3a3

પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ધોકાવાડા ગામ ખાતે ખેતરમાં વાવેતર કરેલા જીરાના પાકમાં ઢગલા વીજળી પડતો જીરું બળીને ખાખ

સાતલપુર તાલુકાના ધોકાવાડા ગામ ખાતે ખેતરમાં પડી વીજળી

  • સાંતલપુર વિસ્તારમાં મોડી રાત્રે વીજળીના કડકા સાથે છુટા છવાયા છાંટા આવ્યા
  • સાંતલપુર ના ધોકાવાડા ગામે મોડી રાત્રે પડી વીજળી
  • ખેતર વચ્ચે કાપણી કરેલ જીરુંના ઢગલા પર વીજળી પડતા પાક બળી ગયો
  • જીરાના પાક પર વીજળી પડતા ખેડૂતને આર્થિક નુકશાન.
  • આકાશી આફતથી ખેડૂતને મોઢે આવેલો કોળિયો છીનવાયો..