સાંતલપુર પીપરાળા પાસે એકસીડન્ટની ઘટના બે ના મોત
પાટણ જિલ્લાના રસાંતલપુર તાલુકાના પીપરાળા ગામ પાસે નેશનલ હાઇવે નંબર 27 ઉપર બે ટ્રકો વચ્ચે સર્જાયો એકસીડન્ટ બેના મોત
સાંતલપુર તાલુકાના પીપરાળા ચેકપોસ્ટ નજીક બની એકસીડન્ટની ઘટના નેશનલ હાઇવે નંબર 27 ઉપર બે ટ્રકો વચ્ચે એકસીડન્ટ સર્જાતા બે લોકોને ઘટના સ્થળે સાંતલપુર આડીસર વચ્ચે આવેલ પીપરાળા ચેકપોસ્ટ નજીક બની એકસીડન્ટની ઘટના.