લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લી દ્વારા પ્રોહિબિશન ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી…..
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી ટિંટોઈ ગામ ઉત્તમ હોટલ નજીક શામળાજી તરફથી ભારતીય બનાવટને ઇંગ્લિશ દારૂ ભરીને આવતી hyundai કાર ની અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસને માહિતી મળતા એલ.સી બી પોલીસ સ્ટાફ સાથે ઉત્તમ હોટલ નજીક કાર ને રોકવા ઉભા હતા તે દરમિયાન કાર ચાલક નજીક આવતા પોલીસ સ્ટાફ ને જોઈને કાર થોડે દૂર ઊભી રાખીને ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો હતો. આમ અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસને ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રૂપિયા 1,24,200/- શોધવામાં સફળતા મળી હતી.