અમરેલીના જાફરાબાદ શહેરમાં ગેરકાયદેસર ઈ સિગારેટ તથા હૂકા ચલમ ઉપર પોલીસની રેડ……

68012041-2fc6-4f2b-9c15-fa6fe87d8c39

અલગ અલગ બે દુકાનોમાંથી મુદામાલ સાથે 2 શખ્સની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે……

હૂકા ચલમ તથા વપરાતો ટોબેકો ફ્લેવર ગેરકાયદેસર વેચાણ કરતા રૂ.49,250 મુદામાલ સાથે ઝડપી લીધા……

પ્રતિબંધિત હૂકાના રવાડે યુવાનો ચડે તે પહેલા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી……