યુવાને બે બાળકો સાથે કેનલમાં જીવ ગુમાવ્યો

87d9ca49-89f7-4b01-8d3d-e2eede85b1d1 (1)

દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામનો યુવક ગઈ રાત્રે બાઇક લઈ પોતાનાં પરીવાર સાથે ઘરે થી નીકળી હતો રાયપુર કેનલમાં બે બાળકો અને પત્ની સાથે બાઇકલઈ ને કુદયો. યુવાન ની પત્ની કેનલનાં કિનારા ઉપર આવી જતા સ્થાનિક લોકોએ બચાવી લીધી યુવાનનું નામ કિરણભાઈ ચતુરભાઈ ઠાકોર સામે આવી રહયું છે રાયપુર કેનાલમાં યુવક તથા બે બાળકોની શોધ ખોર ચાલુ છે. પોલીસ અને 108 ઘટના સ્થળ ઉપર દોડી આવી આગરની કાર્યવાહી કરી રહી છે.