સાણંદ જીઆઇડીસી માંથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું 1848 બોટલ જપ્ત કરી

સાણંદ જીઆઇડીસી માંથી મખી યાવ જવાના રોડ ઉપર એક ગોડાઉનમાં છાપો મારી ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરી

બે ઈસમને પકડી જીઆઇડીસી પોલીસે ગુનો નોધી વધુ કાયૅવાહી હાથ ધરી હતી

પો કો ઇન્દ્રજીતસિંહ વજુભાને બાતમી મળેલ તે કેટલા અજાણ્યા ઇસમો સાણંદ જીઆઇડીસીમાંથી મખીયાવ જવાનો રોડ ઉપર આવેલ પ્લોટ નંબર 256 ચંદન ઇન્ડસ્ટ્રીલ નામનું ગોડાઉન ભાડે રાખી ભાડાના ગોડાઉનમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો સાણંદ જીઆઇડીસી પોલીસે જપ્ત કર્યો

પોલીસે બંને આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

પોલીસ અધિક્ષક શ્રી ભાસ્કર વ્યાસ તથા પો ઇન્સ્પેક્ટર જે આર ઝાલા ના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો

અને પોલીસે બંને આરોપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી