અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચને રૂપિયા 1,65,600/- નો વિદેશી દારૂ શોધવામાં મળી સફળતા….
લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાત્રે ચેકિંગ દરમિયાન બાતમી મરતા શામળાજી તરફથી સફેદ કલરની ઈકો ગાડી વિદેશી દારૂ ભરીને આવી રહી છે.
એન્જિનિયરિંગ ચાર રસ્તા પાસે રાત્રે વાહન ચેકિંગ દરમિયાન ઈકો ગાડી ઉભી ના રાખતા પોલીસે પીછો કર્યો…
ઇકો કાર ના ચાલાકે નીલ આર્કેડ ની સામે ની બાજુમાં ઈકો ગાડી મૂકીને નાસી છુટ્યા હતા…
અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચને વિદેશી દારૂ શોધવામાં સફળતા મળી હતી.