સાંતલપુર તાલુકાનાં પાટણકા ગામેં 30 થી વધુ પશુઓનાં નિપજ્યા મોત
પાટણકા ગામની સિમમાં આવેલ ખેતરમાં ઘાસચારો ખાધા બાદ ઘેટાઓ એકબાદ ભેટ્યા મોતને
– ઘાસચારો ખાધા બાદ કોઈ ઝેરી અસર થવાથી મોટી સંખ્યામાં ઘેટાઓના નિપજ્યા મોત
– ઘટનાની જાણ થતાં સ્થાનિક પશુ ચિકિત્સક દ્વારા ખોરાકી ઝેરનો ભોગ બનેલા અન્ય પશુઓને અપાઈ સારવાર
– મોટી સંખ્યામાં પશુઓના આકસ્મિક મોત નિપજતા પશુ પાલકને થયુ મોટું આર્થિક નુકસાન