શામળાજી પોલીસ ને રૂપિયા 1,16,300/-  નો વિદેશી ઇંગ્લિશ દારૂ શોધવામાં મળી સફળતા….

શામળાજી  આશ્રમ ચાર રસ્તા  વિસ્તારમાં વાહન ચેકીંગ દરમિયાન ભિલોડા તરફથી નંબર વગરની બ્રેઝા ગાડી ઉભી રાખવાનો પ્રયત્ન કરતા ગાડી ચાલાકે યુટર્ન મારી ગાડી ભિલોડા તરફ હંકારી જતા પોલીસ બ્રેઝા ગાડીનો પીછો કરતા ગાડી ચાલકે ગુનિયા કૂવા નજીક ચાલક ગાડી મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો… આમ શામળાજી પોલીસે ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

શામળાજી પોલીસ ને વિદેશી દારૂ શોધવામાં સફળતા મળી હતી..