કેરા,કુંદનપર,નારણપર તેમજ અન્ય ગામો માંથી પસાર થતી મીઠાના ઓવરલોડ ટ્રકો તેમજ અન્ય ભારે વાહનોથી રસ્તાઓ ખરાબ થતાં લોકોને હાલાકી

કેરા તા,ભુજ વર્ષોથી માથાના દુઃખાવા સમાન કેરા,કુંદનપર,નારણપર તેમજ અન્ય ગામો માંથી પસાર થતી મીઠાના ઓવરલોડ ટ્રકો તેમજ અન્ય ભારે વાહનો રસ્તાઓ તો ખરાબ કરેજ છે સાથે રસ્તાઓ પર મીઠો પણ બેફામ ઢોડેછે સાથે ટ્રાફિક પણ મોટા પાયે કરે છે અકસ્માતો પણ સર્જછે ખાસ કરીને કેરા ગામે રોડ સાંકડો હોવાથી ક્યારેક રોડ વર્ચજ ટ્રકો ખરાબ થઈ જાય છે ત્યારે ભારે મુશ્કેલી સર્જાય છે અવાર નવાર રજૂઆતો કરાઈ છે સાંસદ હોય કે ધારાસભ્ય હોય દરેકે ને રજૂઆતો કરાઈ પણ આનો હજું સુધી કોઈ નિવારણ આવ્યું નહી જ્યારે ચૂંટણી આવે ત્યારે વોટ માટે લોકોને વાયદાઓ કરાય છે પણ જીત થયાં પછી કોઈ પૂછતાં નથી જ્યાં સુધી રસ્તાઓ બાય પાસ નહીં થાય ત્યાં સુધીઆ સમસ્યા નું નિવારણ નહિ આવે લોકોને આમજ હેરાન પરેશાન થવુ પડશે એવુ નથી કે આ સમસ્યાઓ ની અધિકારીઓ ને જાણ નથી બધી ખબર છે પણ જીત થયા પછી તુમ કોન હમ કોન વરી ચૂંટણી આવે ત્યારે પાછો એજ વાત વોટ આપજો હવે આ કામ થઈ જશે પછી કોઈ દેખાય નહિ વર્ષોથી એકજ વાત કરાય છે પાછું જોવાનું તોએ રયું કે તમામ ટ્રકો ઓવરલોડ હોવા છતા પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરાતી નથી તો શું આનું કોઈ નિવારણ આવશે કે લોકોને લોલીપોપજ અપાશે તેવું લોકો વિચારી રહ્યા છે