અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા…

શામળાજી બાજુથી આવી રહેલી scorpio ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલાકે કારને જીવનપુર તરફ ભગાડી મૂકી હતી.

એલસીબી પોલીસે પીછો કરતા scorpio ગાડી બીન વારસી હાલતમાં રાજલી મઠ માર્ગ પર મૂકીને ભાગી ગયા હતા.

Scorpio ગાડી માંથી રૂપિયા 2,45,800 નો અંગ્રેજી દારૂ જપ્ત કર્યો હતો.

બુટલે ગરોએ scorpio ગાડીની નંબર પ્લેટ બદલીને અંગ્રેજી દારૂ ની હેરાફેરી કરવા માટે ઉપયોગ કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસ કરતા scorpio ગાડી નો અસલ નંબર G J.2.D A 9763 હોવાનું બહાર આવ્યું.

આ બનાવ અંગે ટીટોઇ પોલીસ સ્ટેશન પ્રોહી નો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી કરવામાં આવી.