તા. ભુજ કેરામાં હર હંમેશ દરેકે સેવા કાર્યોમા યોગદાન આપનાર ધનશ્યામભાઈ માવજી ટપરિયા દ્વારા તેમના પુત્રની પૂર્ણ તિથિ નિમિતે સેવા કાર્ય કરવામાં આવ્યા

કેરા તા, ભુજ હર હંમેશ દરેકે સેવા કાર્યોમા યોગદાન આપનાર કેરા ગામના રહેવાસી ધનશ્યામભાઈ માવજી ટપરિયા જે જ્યારે પણ કોઈ સેવા કાર્ય નું કામકાજ હોય અવિરત પણે કરતાજ રહે છે મંદિરોમાં ગાયો માટે પક્ષીઓ માટે માનસિક લોકો હોય દરેકે માટે બનતું યોગદાન આપતા રહે છે જેમાં 23,4,2023 ના રોજ તેમના પુત્ર રાજેન્દ્ર ની પહેલી પૂર્ણ તિથિ નિમિતે  કેરા ખાતે 500 ચકલી ધર અને 500 પાણીના કુંડા નું વિતરણ કર્યું હતું સાથે ગામની તમામ ગાયોને ધાસ ચારો તેમજ  માનવ જ્યોત સંચાલિત પાલારા ખાતે આવેલ સેવા આશ્રમ ખાતે માનસિક લોકોને ભોજન સાથે 3 મહિનાનું રાસન ની સેવા કરી હતી સાથે માનવ જ્યોત સંસ્થા ના પ્રમુખ પ્રબોદભાઈ મુનવર, સહદેવશી જાડેજા,દાંતાશ્રી ધનશ્યામભાઈ ટપરિયા પરિવાર હાજર રહ્યા હતા