મોડાસા નગરમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો….
મોડાસાની ઋષિકેસ સોસાયટીના એક રહેણાંક મકાનમાં પોલીસની કાર્યવાહી…
પોલીસે રૂ.29778 કિંમતનો શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કર્યો.
અરવલ્લી જિલ્લા SOG પોલીસ ટીમની કાર્યવાહી…
કુલ 53 કિલો ઘીનો જથ્થો સીઝ વધુ તપાસ હાથ ધરી…
આરોપીએ પોતાના આર્થિક લાભ સારૂ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા મામલે કાર્યવાહી…