શામળાજી પોલીસે રૂપિયા 8,28,000/- નો અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ઝડપાયો.

શામળાજી પોલીસ સ્ટેશન પોલીસે સબ ઇન્સ્પેકટર વી.વી.પટેલે બાતમીના આધારે અણસોલ ચેક પોસ્ટ નજીક વોચ ગોઠવી પકડ્યો દારૂનો જથ્થો….

બંધ બોડીની ટ્રક રાજસ્થાન તરફથી આવતા ટ્રકને અટકાવતા ટ્રક ચાલક ભાગવાની કોશિશ કરતા પોલીસે તેને ઝડપી લીધો હતો.

શામળાજી પોલીસે ટ્રકની તલાસી લેતા ફર્નિચર અને ઘરવખરીના સામાનના કાર્ટુન ની અંદર રાખેલો અંગ્રેજી દારૂ જપ્ત કર્યો..
*
ટ્રક ચાલક સંદીપ કુમાર દેવીપ્રસાદ મિશ્રા (ઉત્તર પ્રદેશ)ની અટકાયત કરી.. અને અને દિલ્હીના ટ્રક માલિક સુનિલ કુમાર રામકુમાર ને વોન્ટેડ જાહેર કરી બંને સામે પ્રોહિ બિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો…..*