અરવલ્લી :-ટીંટોઇ પોલીસને નંબરપ્લેટ વગરની સ્વીફ્ટ ગાડી માંથી વિદેશી દારૂ શોધવામાં સફળતા મળી….
ટીટોઇ પોલીસના સ્ટાફના માણસો ગડાદર ખાતે પ્રોહિ નાકાબંધીમા હતા તે બાતમી હકીકત આધારે નંબર વગરની સ્વીફટ ગાડીમાં પ્રોહિ પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ પેટીઓ બોટલ નંગ-૬૯૬ ની કિમત રૂપીયા ૧,૧૨,૮૦૦/- તથા સ્વીફટ ગાડીની કિમત રૂપીયા ૨,૫૦,૦૦૦/- ( બે લાખ પચાસ હાજર) નો મળી કૂલ મુદામાલ કિમત રૂપીયા ૩,૬૨,૮૦૦/- ના પ્રોહિબશીન મુદામાલ સાથે આરોપી મીતેશકુમાર બીપીનભાઇ ડામોર રહે.અસાલ ભિલોડા જી.અરવલ્લી.
આરોપી અંધારાનો લાભ લઇ નાસી છૂટયો હતો. આરોપી વિરુધ્ધ ધી પ્રોહિબીશન એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી….