ભુજ ખાવડા માર્ગ પર વધુ એક અકસ્માત

રોજ બરોજ અકસ્માત વધી રહયા છે ..
ઓવરર્લોડ ગાડીઓ…નાં કારણે. ..
GJ12BZ 3693.. ગાડીનાં ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો ઘટના સ્તડે ઊભેલા બીજા ડ્રાઇવરો પાસે જાણવા મળેલું કે ટ્રક ડ્રાઈવર ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરતો હતો જેથી આ અકસ્માત બનેલ છે રોડ નીચે ઉતરેલ ગાડી સામે બીજા ઘર માં ગુસી ગહેલ છે