કચ્છ કાંઠે મહિનામાં ત્રીજી વખત ડ્રગ પકડાયું…
કચ્છ કાંઠે મહિનામાં ત્રીજી વખત ડ્રગ પકડાયું…
નેવી ઇન્ટેલિજન્સ અને બીએસએફની ટીમને મળી સફળતા…
1.7 કરોડની કિંમતનું 1.7 કિલો મેથેમફેટામાઇન ડ્રગ કબ્જે કરાયુ…
1 કિલોમાંથી 20 થી 25 કિલો એમડી બની જાય તેટલી હોય છે તીવ્રતા…
ઊંઘ ન આવે તેવી દવા બનાવવામાં વપરાય છે ડ્રગ…