ઓવરલોડ ટ્રકના કારણે ટ્રીપલ અકસ્માતમાં બેનાં મોત

ગત મોડી રાત્રે પાલારા જેલ પાસે બન્યો ટ્રીપલ અકસ્માતનો બનાવ

કોલસા ભરેલી ઓવરલોડ ટ્રકે બાઈકને અડફેટે લેતા બે બાઇકસવારના મોત

ઓવારટેક કરવા જતાં ટ્રક કંટ્રોલ ન થતા સામેથી આવતી બાઈકને અડફેટે લીધી

ઝૂરા ગામ પાસેના જતવાંઢના બે આશાસ્પદ યુવાનના મોત નીપજ્યા

એક યુવાન આરોગ્ય વિભાગમાં સુપરવાઈર તરીકે ફરજ નિભાવતો હતો