ગાંધીધામના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીએમ આંગડિયામાં લૂંટનો બનાવ.

ગાંધીધામના સતત ધમધમતા વિસ્તારમાં લૂંટના બનાવથી ચકચાર મચી જવા પામી છે ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો, ડીવાયએસપી મુકેશ ચૌધરીના જણાવ્યા મુજબ આશરે એક કરોડની લૂંટ થઈ હોવાનું જાણવા મળ્યું છે ચાર ઇસમો હેલ્મેટ ધારણ કરીને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે, પોલીસ દ્વારા સીસીટી ફૂટેજ ના આધારે આરોપીઓને પકડવા તપાસ ચાલુ છે.