માંડવીના નાની વિરાણીમાં ફાયરીંગની ઘટના
માંડવીના નાની વિરાણીમાં ફાયરીંગની ઘટના
કાર લહીને આવેલા શખ્સોએ કર્યો ફાયરિંગ
ફિલ્મીઢબે પોલીસે પીછો કરીને કાર અને શખ્સોને કોડાય પુલ પાસે ઝડપી પાડ્યા
નાણાંકીય લેતીદેતી માટે ગામમાં આવેલા શખ્સોએ કર્યો ફાયરિંગ: સ્થાનિકો