યમરાજ સમાન ચાલતી મીઠાની ઓવરલોડ ટ્રકોનો દરેક ગામ લોકો ને રોજ થતો કડવો અનુભવ: વધુ એક કિસ્સો બન્યો કુંદનપુર ગામે
યમરાજ સમાન ચાલતી મીઠાની ઓવરલોડ ટ્રકોનો દરેક ગામ લોકો ને રોજ થતો કડવો અનુભવ પેલા ક્યારેક g.e.b. ના થાંભલાઓ સાથે અથડાય તો ક્યારેક રોડ વર્ચ બંધ પડી જાય હવે લોકોના ધરોમાં ગુસી જાય છે અગાઉ પણ આવા કિસ્સા કેટલાય બન્યા છે જેમાં ગઈ કાલે રાત્રે કુંદનપૂર ગામે અકસ્માતનો બનાવ બન્યો હતો પૂર જડપમાં આવતી ટ્રક સીધી ધરમાં ગુસી ગઈ હતી લોકો નિંદરમા હતા ને આવાજ આવતા ગામ લોકો દોડી આવ્યા હતા બહારની દિવાલ સાથે અથડાતાં કોઈ જાનહાનિ થઈ નથી ગામ લોકોએ ડ્રાઇવર ને પકડયો જે નશામાં હોવાથી ટ્રક કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો