પૂર્વ કચ્છના સામખીયાળી મારામારીનો બનાવ પોલીસ ફરીયાદ

સામખિયાળીમાં આંબલિયારા રોડ નજીક બ્રાહ્મણ સમાજવાડીમાં પાસે ફરિયાદ ભાવેશ બાબુલાલ શંખોલ (મારાજ) તથા પ્રકાશ સમાજવાડીમાં ઊભા હતા ત્યારે નવીન બાબુ મણકા, હંસરાજ જખુ મણકા, રામજી ઉર્ફે હકુ કેસર મણકા ત્યાં આવ્યા હતા અને અગાઉ થયેલ બોલાચાલીનું મનદુ:ખ રાખી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી