મીઠીરોહર ખાતે રમેશ રાઠોડ નામના યુવકે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

 મીઠીરોહર ખાતે ઈદગાહ સોસાયટીમાં રહેતા રમેશ રાઠોડ નામના યુવકે ગત દીવસે જીવનનું આખરી પગલું ભર્યું. યુવક પોતે ઘરે જ હતો તે દરમીયાન ગળે ફાસો ખાઈ પોતાનો જીવ આપી દીધો હતો. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી દીધું હોવાનું સામે આવ્યું છે.