અંજાર તાલુકાનાં મેઘપર ખાતે શ્યામનગરમાં રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અંજાર તાલુકાનાં મેઘપર ખાતે શ્યામનગરમાં રહેતા પીનાકીન પુષ્પકાંત ઉપાધ્યાય નામના યુવકે ગત દીવસે સવારે 10 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન ગળે ફાસો ખાઈ પોતાનો જીવ આપી દીધો હતો. મળેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ગત દિવસે પોતાના ઘરે જ હતો ત્યારે યુવકને અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ પોતે જ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

           ગળે ફાસો ખાવાની જાણ થતાં યુવકને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.