રાપર – જૂનાગઢ એસટી નો ચિત્રોડ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત…

ડિવાઈડર કૂદી ને રોન્ગ સાઈડ માં ઘસી આવેલ બોલેરો એસટી સાથે અથડાઈ ..

અકસ્માત માં વીસ થી વધુ ઘાયલ.. પાંચ ગંભીર..

અકસ્માત એટલો ગંભીર હતો કે બને વાહનો હાઇવે થી પચાસ ફૂટ દૂર ફંગોડાયા…

ચિત્રોડ -સીવલખા હાઇવે ઉપર બની ઘટના..

અકસ્માત ઘટનાની વધુ વિગતો પોલીસ તપાસ બાદ આવશે