આખરે ક્યારે આવશે નિર્ણય ક્યારે ગામ લોકોને મળશે આનાથી છુટકારો કેરામાં ઓવરલોડ ટ્રકનો વધતો જતો ત્રાસ લગભગ રોજ રોડ વર્ચ બંધ પડી જતી ટ્રકો ટ્રાફિક જામ કરતા લોકોને પડે છે

આખરે ક્યારે આવશે નિર્ણય ક્યારે ગામ લોકોને મળશે આનાથી છુટકારો કેરામાં ઓવરલોડ ટ્રકનો વધતો જતો ત્રાસ લગભગ રોજ રોડ વર્ચ બંધ પડી જતી ટ્રકો ટ્રાફિક જામ કરતા લોકોને પડે છે મુશ્કેલી ગામમાં કોઈ જવાબદારી વ્યક્તિ નથી તેવું ગામ લોકોએ કર્યા આક્ષેપ