daru2

copy image

કલોલ ખાતે આવેલ ઈટલામાં કુલ કી.33 હજારના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

કાલોલ ખાતે આવેલ ઈટલા ગામમાથી 33000ના વિદેશી દારૂ સહિત એક શખ્સને ઝડપી પાડમાં આવ્યો છે.  મળેલ માહિતી અનુસાર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ બાલવા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા હતા તે દરમીયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે દરોડો પાડી પ્લાસ્ટિકના પીપમાંથી દારૂની કુલ કિં. 33,120 ની બોટલો નંગ 76  જપ્ત કરવામાં આવેલ હતી. તેમજ એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો.  પોલીસે પકડાયેલા આરોપી સામે ગુનો દાખલ કરી , નાસી છૂટેલ આરોપીને ઝડપી પાડવા આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.