નખત્રાણા ખાતે આવેલ સુખપરમાં પાસા ફેંકતા છ  શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

copy image

ગત રત્રે નખત્રાણા ખાતે આવેલ સુખપરમા મામાપીરની દરગાહ નજીક જાહેર જગ્યામાં ધાણીપાસનો જુગાર રમતા 6 ખેલીઓને રૂા. 6200 સહિત નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.