ગાંધીધામમાં 21,500ના મુદામાલ સાથે છ જુગાર પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા

jugar-1-2-960x640-1-150x150-1

copy image

ગાંધીધામ ખાતે આવેલ  કાર્ગો એકતાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જાહેર જગ્યામાં રૂપિયાની હાર જીતનો જુગાર રમતા છ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રૂા. 21,500  કબ્જે  કરેલ હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો  તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.