દીનદયાળ પોર્ટ પર મોટી દુર્ઘટના : સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

6dd66abd-e396-42be-b8f8-fe07c456c293-1

સામાન ની હેરફેર વખતે ક્રેન તૂટી પડતા મચી અફરાતફરી

૬ નંબર ની જેટી પર કામ ચાલતું હતું તે સમયે લીફ્ટિંગ બેલ્ટ તૂટી જતા મહાકાય ક્રેન ઉથલી પડયા સર્જાયા ભયાવહ દૃશ્યો