અબડાસા ખાતે આવેલ ખુઅડા દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં ચરસના 10 પેકેટ મળી આવ્યા
copy image

અબડાસા ખાતે આવેલ ખઅડા દરિયા કિનારેથી વધુ 10 ચારસના પેકેટ મળી આવ્યા છે. આ મામલે મળેલ માહિતી અનુસાર કોઠારા પોલીસ મથકની ટીમ ગત મંગળવારે આબડાસા તાલુકાના દરીયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખુઅડાના કાંઠા પાસેથી બિનવારસુ હાલતમાં ચરસના 10 પેકેટ મળી આવેલ હતા. પોલીસે આ ચારસનો જથ્થો જપ્ત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.