ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં 30 વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં છાયા વાડી વિસ્તારમાં 30 વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર 30 વર્ષીય અંબાબેન કોળીએ ગત દિવસે સવારના અરસામાં જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ મહિલાએ આંબાના ઝાડમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલિસે આ મામલે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.