કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાં દારૂ પોલીસની નાક નીચેથી આવી રહ્યો છે…..શું કરી રહી છે પોલીસ…?

copy image

copy image

કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાં દારૂ પોલીસની નાક નીચેથી આવી રહ્યો છે…..

આ વિશે કોઈને ખ્યાલ નથી આ વાત નદ્દન ખોટી છે….

હર કોઈને ખબર છે કે ગુજરાતમાં દારૂ કઈ રીતે આવી રહ્યો છે…

છતાં હાલાતમાં કોઈ ફેરફાર નહીં બધુ સતત ચાલ્યા કરે છે….

આ બધા કરનામાઓથી ગુજરાત પોલીસ અજાણ હોય એ વાત શક્ય છે …?

લોકોમાં ચર્ચતો વિષય ….