Breaking News

મીઠીરોહર જી.આઈ.ડી.સી.મા ટ્રકમાથી ખાંડની બોરીઓની કરાઇ ચોરી

ગાંધીધામ બી.ડિવિઝન પોલીસ મથકે બલજિન્દ્રસિંગ કરમસિંગ સંધુએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, સાકર સરકારી કારખાનાથી લોડીંગ કરી હરમનસિંગ 11-12ના સવારે...

ગાંધીધામમા હારજીતનો જુગાર રમતા 6 જુગારીઓ ઝડપ્યા: 2.08,600નો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભારતનગર ગુરુકૃપા સોસાયટીના પ્લોટ નં.81ના આંગણામાં અમુક...

ભચાઉ પોલીસે કબાટના ગુપ્ત ભોયરામાં છુપાવેલ 87,880નો દારૂ ઝડપી પાડ્યો

ભચાઉ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, પ્રવીણ માંડણ પરમાર સર્વોદય સોસાયટીમાં પોતાના કબજાની ઓરડીમાં...

ગેરકાયદેસ૨ માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાયદેસ૨ની કાર્યવાહી કરતી એસ.ઓ.જી તથા એલ.સી.બી ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસ૨ માદક...

વિરાણીથી ઘડૂલી રોડ પર ટ્રક ચાલકે 150 ઘેટાં કચડયા

વિરાણીથી ઘડૂલી રોડ પર મોડી રાત્રે ટ્રકના ચાલકે બેદરકારીથી અને ગફલટભરી રીતે ચલાવી 150 ઘેટાને અડફેટે લઈ તેમનું મોત નિપજાયું...

માધાપરમાં જાહેરમાં પત્તા રમતા 3 જુગારપ્રેમીઓ ઝડપાયા

માધાપર પોલીસને બાતમી મળી હતી કે માધાપર હાઇવે ભદરકા સોસાયટીના રસ્તાની નીચે પુલિયા નીચે જૂનાવાસમાં અમુક મહિલા અને પુરુષો ખુલ્લામાં...

ગાંધીધામમાં ડમ્પર ચાલકે ડમ્પર બેદરકારીથી રિવર્સમાં લેતા 2 વર્ષીય બાળક કચડાયો

ગાંધીધામમાં જી.આઈ.ડી.સી. ઝૂપડા સોલ્ટની સામે રહેતા સુરેશભાઈએ બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, ગઇકાલે તેઓ બાપરે આશરે સાડા...

સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ ઉકેલનારા 12 અધિકારીઓને મળી જાનથી મારી નાખવાની ધમકી, અપાઈ Y કેટેગરીની સુરક્ષા

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો કેસ ઉકેલનાર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના 12 અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ...

બોગસ પાસપોર્ટથી લોકોને અમેરિકા-મેક્સિકો-કેનેડા-તુર્કી મોકલનારા ‘કબૂતરબાજ’ને દબોચી લેવાયા

2022ના જાન્યુઆરી મહિનામાં કેનેડા બોર્ડરથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલો ગુજરાતનો ચાર લોકોનો પરિવાર ઠંડીને કારણે થીજી જવાથી મોતને...

ગુજરાતમાં 14330 ગે૨કાયદે ધાર્મિક દબાણ : મામલો હાઈકોર્ટમાં : સ૨કા૨ને જવાબ આપવા આદેશ

રાજયમાં શેરીથી માંડીને હાઈવે ઉપ૨ ખડકાયેલા અનઅધિકૃત ધાર્મિક સ્થળો-બાંધકામો મામલે હાઈકોર્ટે રાજય સ૨કા૨ પાસે જવા માંગ્યો છે. જાહે૨સ્થળોના અનઅધિકૃત ધાર્મિક...