Breaking News

બોટાદ જિલ્લા ના બરવાળા ગામે અતિ ગરીબ વ્યક્તિ ને અન્નકીટ નું વિતરણ કરવામાં આવી

લોકડાઉન હટાવતા દેશો તકેદારી લેઃ રસી ન આવે ત્યાં સુધી બચાવના પગલા કોરોનાથી લડવાનું એકમાત્ર સાધનઃWHO

  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ સોમવારે એવા દેશોને ચેતવણી આપી છે કે જે લોકડાઉન ખોલવા માટેની તૈયાર કરી રહ્યા છે. WHO...

હિઝબુલે ભારતને ભમ્રમાં નાખવા બે-બે કમાન્ડર બનાવ્યા? : ખીણ પ્રદેશમાં આતંક ફેલાવવા નવો કારસો ગળાયો

હિઝબુલે ભારતને ભમ્રમાં નાખવા બે-બે કમાન્ડર બનાવ્યા? : ખીણ પ્રદેશમાં આતંક ફેલાવવા નવો કારસો નવી દિલ્હીઃ પાકિસ્તાની આતંકી સંગઠન હિઝબુલ...

આજેઅમદાવાદથીદિલ્હીનીટ્રેનશરૂસાબરમતી સ્ટેશનથી દિલ્હીજવાપ્રથમટ્રેનરવાના થશે

ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની...

ગુજરાતમાં ક્વોરન્ટાઇન થનારાની સંખ્યા 1 લાખને પાર થઈ

ગુજરાતમાં કોરોનાના કેસની સાથે ક્વોરન્ટાઇન થનારાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં 1,16,470 લાખ લોકો હાલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે....

દેશવ્યાપી લોકડાઉન લંબાશેઃ

ગુજરાતમાં મળશે છૂટછાટો દેશભરમાં ૩૧મી મે સુધી લોકડાઉન લંબાવાય તેવી શકયતાઃ જો કે લોકડાઉનના ચોથા તબક્કામાં કેટલાક પ્રતિબંધો ઉઠાવાય તેવા...

ભારાપરમાં વીજ શોકથી યુવાનનું મોત

કંડલા મરીન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામ તાલુકાના ભારાપર માં રહેતા ૪૦ વર્ષીય ભીમાભાઇ દેશુભાઈ  આહીર પોતાના ઘરે...

સમગ્ર ગુજરાતમાં લૉકડાઉન જરૂરી નથી : રેડ ઝોન સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ કરવા પ્રયાસ કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રીઓની યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ આર્થિક ગતિવિધિઓને વેગ મળે તેવી રજૂઆત કરી હોવાનું જાણવા મળીરહ્યું છે....

તમાકુ ઉત્પાદન ચોરનાર 3 જબ્બે, અંજારમાં તસ્કરો 3 હજારની રોકડ પણ ચોરી

અંજાર. લોકડાઉન બાદ તમાકુ બનાવટની તમામ ચીજ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતા તમાકુની કાળા બજારી થવા લાગી છે...