ઉમરેઠ પેટાચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ઉમરેઠ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણના ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે આયોજિત 'વિજય વિશ્વાસ સંમેલન' માં મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકર્તાઓને...