રાપરના નાની હમીરપરમાં બંધ મકાનમાંથી રૂા. 2,58,250નો દારૂ જપ્ત કરાયો પરંતુ બે આરોપીઓ પોલીસની પકડમાં આવ્યા ન હતા
રાપરના નાની હમીરપરમાં બંધ મકાનમાંથી રૂા. 2,58,250નો દારૂ જપ્ત કરાયો હતો પરંતુ બે આરોપી પોલીસની પકડમાં આવ્યા નહોતા. સૂત્રો દ્વારા મળતી માહિતી...