ભુજના કંપનીઓથી ધમધમતા વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકની એક 11 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ

rap

copy image

copy image

ભુજ તાલુકાની કંપનીઓથી ધમધમતા વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકની એક 11 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થતાં આ અપરાધ અંગે ફરિયાદ નોંધાવાઇ છે.સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત તા. 1/7ના રાતે ઈસમે ફરિયાદીની 11 વર્ષની સગીરા સાથે જબરજસ્તીથી દુષ્કર્મ કર્યું હતું. પોલીસે દુષ્કર્મ, પોક્સો સહિતી કલમો તળે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે