રાપર તાલુકાનાં ડાભૂંડા પાસે વસિયાવાઢમાં રહેતા પ્રવીણ મોતી કોલી (ઉ.વ.૨૭ )ને રાપર પોલીસે ૭ કોથડી દેશી દારૂ તેમજ છરી સાથે ઝડપી પાડ્યો હતો.
રાપર તાલુકાનાં ડાભૂંડા પાસે વસિયાવાઢમાં રહેતા પ્રવીણ મોતી કોલી (ઉ.વ.૨૭ )ને ગઇકાલે સાંજે રાપર ટાઉનમાં દેશી દારૂનું વેચાણ કરતાં ૭...