ભુજ શહેરના પ્રિન્સરેસિડેન્સીથી રિલાયન્સ સર્કલ તરફ જતાં રોડના માધવ કોમ્પ્લેક્ષ પાસેના રોડપર એક શખ્સે પોતાના કબ્જાની ગાડી પૂરઝડપે ચલાવી પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે ગુન્હો કર્યો.
તા.૩૧.૧.૧૮ : નો બનાવ ભુજ શહેરના પ્રિન્સરેસિડેન્સીથી રિલાયન્સ સર્કલ તરફ જતાં રોડના માધવ કોમ્પ્લેક્ષ પાસેના રોડપર હરેશ દેવજીભાઇ વરસાણી રહે...