મુંદરા તાલુકાનાં ભદ્રેશ્વર ગામે ડેલી ચોકની બાજુમાં મજકૂરના રહેણાકના મકાનના પાછળના ભાગે જવાની લોબીમાં પડેલ ડબ્બામા એક શખ્સે કર્યો ઇંગ્લીશ દારૂનો વેચાણ.
તા.૨૯.૧.૧૮ : નો બનાવ
મુંદરા તાલુકાનાં ભદ્રેશ્વર ગામે ડેલી ચોકની બાજુમાં મજકૂરના રહેણાકના મકાનના પાછળના ભાગે જવાની લોબીમાં પડેલ ડબ્બામા લાલુભા ઉર્ફે હકો જામભા જાડેજા રહે,ભદ્રેશ્વર ડેલી ચોક વાળાએ ગે.કા.રીતે પોતાના કબ્જાના મકાનના પાછળના ભાગે જવાની લોબીમાં પડેલ લોખંડના ડબ્બામાં ગોઆ ગોલ્ડ વ્હીસ્કી લેખે કાચની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલ બંધ બોટલ જેની કિ.રૂ.૨૪૦૦ /- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેડ દરમ્યાન મુંદરા મરીન પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.