મુંદરા તાલુકાનાં પ્રાગપર જીન્દાલ કંપની થેસર પ્લાન્ટની બાજુમાં દર્પણ કોલોની પાસે કોઈ અજાણ્યા શખ્સે કરી ચોરી. ( આરોપી ફરાર )

તા.૨૯.૧.૧૮ : નો બનાવ

મુંદરા તાલુકાનાં પ્રાગપર જીન્દાલ કંપની થેસર પ્લાન્ટની બાજુમાં દર્પણ કોલોની પાસે કોઈ અજાણ્યા શખ્સે દર્પણ કોલોની ની ફિસીગ વાડમાં લાગેલ કેબલ કોપર વાયર આશરે ૪૫ મીટર કિ.રૂ.૧૩ ૦૦૦ /- કોઈ અજાણ્યા ચોરે ચોરી કરી ગુન્હો કર્યો ત્યાર બાદ મુંદરા પોલીસે તપાસ હાથ ધરી. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *