Kutch

રાપરમાં ટ્રેકટર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત : બાઇકચાલકનું મોત

copy image  રાપરમાં ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત...

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાંથી પોલીસે 35 હજારનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

copy image ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાંથી પોલીસે 35 હજારનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ...

ગેરકાયદેસર ડોકટરની પ્રેકટીસ ક૨તા ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી,ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં લોકોના હેલ્થ સાથે...

“ભુજ તાલુકાના મોટા રેહા ગામે થયેલ અનડિટેકટ ચર્ચાસ્પદ ખુનના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડતી પધ્ધર પોલીસ”

મહેશ્વરી ઉ.વ.૩૮ વાળાનું કોઇ અજાણ્યા ઇસમે તીક્ષ્ણ હથીયાર વડે આ સમયે અતુમ્ પયાણ ગઇ તા.૧૦-૧૧/૦૩/૨૦૨૪ ના મોટા રેહા | ગામે...

કાર ચાલકે બાઈકને ટક્કર મારતા કુકમાની 33 વર્ષીય પરિણીતાનું મોત

copy image કુકમામાં કાર ચાલકે બાઈકને ટક્કર મારતા કુકમા ગામની 33 વર્ષીય પરિણીતાનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત...

કચ્છના માનવ વસાહત રહીત ૨૧ ટાપુઓ/રોક(ખડક) પર પ્રવેશ પ્રતિબંધ જાહેરનામું જારી કરાયું

કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહીત...

અદાણી ફાઉન્ડેશન દ્વારા 15 શાળાઓમાં ‘સ્માર્ટ શિક્ષણ’ માટે કવાયત! શાળાઓમાં સ્માર્ટ ક્લાસ સહિત નવીનત્તમ સુવિધાઓ ઉભી કરાઈ

અબડાસા અને લખપતની શાળાઓમાાં િવે બાળકોને વનયવમત િાજરી આપી ભણવુગમશે! અદાણી ફાઉન્ડેશન દ્વારાલખપત અને અબડાસાની આસપાસના ગામોની પ્રાથવમક શાળાઓમાાં શૈક્ષણણક...

ભચાઉ ખાતે આવેલ આધોઇમાં શાકભાજીના 70 વર્ષીય વૃદ્ધ વેપારી પર હુમલો કરી દેવામાં આવતા હોસ્પીટલમાં દાખલ

copy image ભચાઉ ખાતે આવેલ આધોઇમાં શાકભાજીના 70 વર્ષીય વૃદ્ધ વેપારી પર હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં...

ભુજ ખાતે આવેલ માનકૂવામાં સામાન્ય બાબતે આરોપી શખ્સે ઘરમાં આગ લગાડી કર્યું નુકસાન

ભુજ ખાતે આવેલ માનકૂવામાં પૈસા આપવાની ના પાડતા આ બાબતનું મનદુ:ખ રાખી આરોપી શખ્સે  ઘરમાં તોડફોડ  કરી રૂા. 85,000 હજારનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ  પોલીસ ચોપડે ચડી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ...