ભુજ ખાતે વડાપ્રધાનશ્રીને વૈવિધ્યસભર સ્મૃતિચિન્હોથી સન્માનિત કરતા કચ્છીઓ
રૂ.૫૩ હજાર કરોડના વિકાસકામોના લોકાર્પણ તથા શુભારંભ અર્થે ભુજ આવી પહોંચેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું કચ્છની જનતા, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ તથા અગ્રણીઓએ વૈવિધ્યસભર સ્મૃતિચિન્હો...