અબડાસાના ખીરસરા કોઠારા ગામે દેશ સેવામાં ૧૭ વર્ષ પૂર્ણ કરી માદરે વતન ફરતા ભવ્ય સન્માન કરાયું

copy image

આજરોજ અબડાસા તાલુકાના ખીરસરા કોઠારા ગામે દેશ સેવામાં ૧૭ વર્ષ પૂર્ણ કરી નિવૃત આર્મી સૈનિક શ્રી રાજેન્દ્રસિંહ રામભા જાડેજા માદરે વતન ખીરસરા કોઠારા પધારતા ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો આપણા અબડાસા માનનીય ધારાસભ્ય શ્રી. પ્રદ્યુમનસિંહ જાડેજા હાજર રહ્યા હતા.