સ્કૂલ ફી માફી મુદ્દે વિધાનસભામાં હોબાળો: શિક્ષણમંત્રીએ માત્ર લેખિત જવાબ આપ્યા, વિપક્ષે કહ્યું જો ફી માફ નહીં કરાય તો આંદોલનઃ પરેશ ધાનાણી
વિપક્ષ ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ફી માફી અંગે ટૂંકી મુદતનો સવાલ કર્યો સરકાર રાજકીય રોટલા શેકવામાં મસ્ત, યુવાધનનું ભવિષ્ય અંધકારમાં...