અભિનેતા સુશાંતસિંહ મૃત્યુ કેસનો ડ્રગ્સ એંગલ બોલિવૂડને કંપાવે છે; , દિયા, દીપિકા, સારા હવે પછી કોનું નામ આવશે સામે?


રિયા અને શોવિકની પૂછતાછમાં ખૂલેલાં નામો એક પછી એક નામ સામે આવે છે., જયા સાહાએ દીપિકાનું નામ લીધું અને ડ્રગ પેડલરે દિયા મીર્ઝા નું નામ આપ્યું
પકડાયેલા ડ્રગ પેડલર્સની NCB દ્વારા થતી સખ્ત પૂછપરછના કારણે માત્ર બોલિવૂડ નહીં, પણ અન્ય ક્ષેત્રની સેલિબ્રિટી પણ ફફડાટમાં છે.