Year: 2020

વધુ એક ચોરીનો પર્દાફાશ કરતી સાણંદ પોલીસ

મે.આઇ.જી.પી.શ્રી કે.જી.ભાટી સાહેબ અમદાવાદ વિભાગ અમદાવાદ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહયાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચના, તથા મે. નાયબ પોલીસ...

ખુન કેસમાં ભાવનગર જીલ્લા જેલમાં રહેલ અને વચગાળાના જામીન મેળવી એક વર્ષથી ફરાર થયેલ કેદીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ , ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને...

ગુજરાતમા ભારે વરસાદથી ૯ લોકોના મોત, ભારે વરસાદની હજુ આગાહી

ગુજરાતમા ભારે વરસાદના પગલે ભારે તબાહી મચી છે. સોમવારે ભારે વરસાદના પગલે ૯ લોકોના મોત થયા છે તેમજ ૧૯૦૦ લોકોને...

જૂનાગઢની યુવતીનું બોગસ એકાઉન્ટ બનાવી ફોટા વાય૨લ ક૨ના૨ યુવાન ઝડપાયો

આ બનાવની સી ડીવીઝનમાંથી મળતી વિગત મુજબ મી૨ાનગ૨ પૃથ્વી પાર્ક આઈકોન-૨ બ્લોક નં.૭માં ૨હેતા સુનીલભાઈ ધ૨મશીભાઈ ચુડાસમાની ૨૧ વર્ષીય દિકરીના...

ધુણઈમાં અગાઉના ઝઘડાનો મનદુ:ખ રાખી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

માંડવી તાલુકાના ધુણઈ ગામે ગઈકાલે અગાઉના ઝઘડા સંબંધે મનદુ:ખ રાખીને પિતા-પુત્રે ફરિયાદીના દીકરા ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી...

ગાંધીધામ અને ભુજમાંથી બાઇક ચોરનારા ભાડિયાના બે આરોપી જબ્બે

છેલ્લા એકાદ વર્ષ દરમ્યાન માંડવી, ગાંધીધામ તથા ભુજ શહેરમાંથી છ જેટલી સ્પ્લેન્ડર મોટરસાઇકલ ચોરનારા મોટા અને નાના ભાડિયાના બે આરોપીને...