Year: 2020

રાજ્ય પર અવિરત વરસતું હેત : 193 તાલુકામાં ઝાપટાથી ચાર ઇંચ મેઘમહેર

રાજ્યભરમાં આગામી એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી જવાની આગાહી વચ્ચે સતત સાતમા દિવસે ઝાપટાથી ચાર ઇંચ સુધી મેઘમહેર...

કચ્છની શાળાઓએ ફરી ફીના ઉઘરાણા શરૂ કર્યા: વાલીઓમાં ફેલાયો રોષ

ભુજ: વૈશ્વિક મહામારી કોરોનાને પગલે શાળાઓ બંધ હોય વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. પુન: શાળાઓ ક્યારે ધમધમતી થાય તે...

ઉમરાળા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા...

જૂનાગઢ દોલતપ૨ામાં બનેવીનો સાળા સસ૨ા પ૨ કુહાડી-પાઈપ વડે હુમલો કરાયો

જુનાગઢ એ ડીવીઝન હદમાં દોલતપ૨ા પાણીના ટાંકા પાસે ગોપાલનગ૨માં ૨હેતા અજયભાઈ ભુપતભાઈ હ૨ીયાણી(ઉ.વ.૨૨)ને તેના બનેવી ભગી૨થ પ્રભુદાસ કાપડી અને તેના...

બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકાના જુના નાવડા ગામમાં વરસાદ

એકાએક વાતાવરણમાં પલટો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બજારોમાં પાણી ચાલતા થયા હતાં. લોકોમાં ખુશીનો માહોલ જોવા...

કઠલાલના જીતપુરામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ અને ઉકાળાનું વિતરણ

કઠલાલ ના જીતપુરા ગામે સ્વામિ વિવેકાનંદ મહીલા કેન્દ્ર દ્વારા વૃક્ષા રોપણ તેમજ ઉકાળા નું  ઘર ઘર જઇ વિતરણ કરવામાં આવ્યું...

કોરોના પોઝીટીવ ૬ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

            સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગરના વતની પ્રિતેશભાઈ, નિર્મળાબેન,...

વરેલીમાં રૂમમાં સૂતેલા યુવક ઉપર અજાણ્યો ઈસમ ચપ્પુના ઘા ઝીંકી નાસી છૂટ્યો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલી ગામે ગીત ગોવિંદ સોસાયટીમાં રહેતા 19 વર્ષીય યુવાન ઉપર કોઈ અજાણ્યા શખ્સે ચપ્પુ વડે હુમલો...

શહેરમાં શરાબની હેરાફેરી કરતા 3 ઇસમો ઝડપાયા

શહેરના પુનિતનગર પાસે વિશ્ર્વકર્મા સોસાયટીમાં બુટલેગર એકટીવામાં દારૂ રાખી વેચાણ કરતો હોવાની ચોકકસ બાતમીનાં આધારે તાલુકા પોલીસ સ્ટેશનની દુર્ગા શકિત...

મેટોડા જીઆઈડીસી પાસેથી ૩૬૦ બોટલ વિદેશી શરાબ સાથે 4 ઈસમોની અટક

મેટોડા જીઆઈડીસીમાં રાત્રીનાં સમયે મકાનમાંથી દારૂની હેરફેર કારમાં થતી હોવાની ચોકકસ બાતમીનાં આધારે એલસીબી ટીમે ત્રાટકી બૂટલેગર સહિત ચાર શખ્સોને...